ગ.ર શાખા

ગ.ર શાખાના કાર્યો

 • પરચુરણ બાબત ગ ૨શાખાને લગતી .
 • સીધી ભરતી.
 • ભરતી નિયમો.
 • ગુજરાત મુલ્‍કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્‍ય) નિયમો, ૧૯૬૭.
 • બઢતી.
 • ઉચ્‍ચત્‍તર પગાર ધોરણ/સીલેકશન ગ્રેડ
 • ગુજરાત જાહેર સેવા આયોગનો રિપોર્ટ.
 • બદલી.
 • પ્રતિનિયુકિત
 • ૫૦-૫૫ વર્ષે સમીક્ષા.
 • લાયકી આડ ઓળંગવા અંગે.
 • એડહોક નિમણૂક.
 • અજમાયશી સમય.
 • સેવા સળંગ અંગે.
 • ડીમ્‍ડ ડેઇટ/સંભાવ્‍ય તારીખ
 • બિન શરતી કરવા બાબત.
 • પ્રવરતા
 • ગુ.જા.સે આયોગ(વિચાર વિનિયમમાંથી મુકિત) વિ‍નિયમો-૧૯૬૦
 • મહિલા અનામત વગેરે.
 • વિકલાંગને છૂટછાટ વગેરે.
 • રમતવીરોને છુટછાટ વગેરે.
 • માજી સૈનિકોને અનામત અંગે.
 • પુનઃ નિયુકિત/વય નિવૃત્તિ બાદ કરાર આધારે નિમણૂક.
 • ચારિત્ર્ય અને પૂર્વ ઇતિહાસની તપાસ.
 • અરજી આગળ મોકલવા અંગે.
 • રાજીનામાના કેસ.
 • વય નિવૃ‍ત્તિના કેસ.
 • સ્‍વૈચ્છિક નિવૃત્તિના કેસ.
 • ગુજરાત આવશ્‍યક સેવા જાળવણી ધારો ૧૯૭૨.
 • ફોરેન એસાઇન્‍મેન્‍ટ .
 • અભ્‍યાસ આગળ કરવા અંગે.
 • ચેનલ ઓફ સબમીશન (રજુઆતનો રાહ).
 • અન્‍ય.
 • પરચૂરણ બાબતો.