ગ.૪ શાખા

ગ.૪ શાખાના કાર્યો

  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે રાજ્યસેવામાં અનામત તેમજ રોસ્ટર અંગેની નીતિ વિષયક બાબતો
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મહેકમ અને અન્ય વહીવટી બાબતને લગતી કામગીરી
  • અગાઉની કેન્દ્રીયકૃત ભરતી યોજના, ૧૯૭૦ ને સંબંધિત બાબતોની કામગીરી
  • બિન સચિવાલય કારકુન, કારકુન-કમ-ટાઈપીસ્ટ અને ટાઈપીસ્ટના ભરતી નિયમો
  • બિન સચિવાલય કારકુન, કારકુન-કમ-ટાઈપીસ્ટ અને ટાઈપીસ્ટ (સીધી ભરતી કાર્યરીતી) નિયમો
  • બિન સચિવાલય કારકુન તેમજ કારકુન-કમ-ટાઈપીસ્ટ (તાલીમ અને પરીક્ષા) નિયમો