કાર્યો અને ફરજો

 • નામ. રાજ્યપાલશ્રી ની કચેરીને લગતી કામગીરી
 • રાજ્ય મંત્રી મંડળને લગતી કામગીરી
 • સચિવશ્રીઓંની બેઠકો ને લગતી કામગીરી
 • અખિલ ભારતીય સેવાના અધિકારી ના મેહ્કમ ને લગતી બાબત
 • સામાન્ય વહીવટ વિભાગ ના અંદાજપત્ર ને લગતી કામગીરી
 • ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય ચુંટણી પંચ, ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ, ખાતાકીય તપાસ ને લગતા નીતિ નિયમી ઘડવા તથા માર્ગદર્શન આપવી.
 • સીધી ભરતી, બઢતી, બદલી, ખાતાકીય તપાસ ને લગતા નીતિ નિયમો ઘડવા તથા માર્ગદર્શન આપવું.
 • સરકાર ના કામકાજ ના નિયમો તથા તેને સંલગ્ન બાબતો.
 • સરકારી કચેરી ઓં માટે જગ્યા ફાળવવી.
 • સચિવાલય માં પ્રવેશ માટે આઈ.કાર્ડ તથા એન્ટ્રી પાસ ને લગતી કામગીરી
 • રાજ્ય અતિથી શિષ્ટાચાર અને પ્રોટોકોલ ને લગતી કામગીરી
 • સ્વાતંત્ર્ય સેનાનીઓં ને પેન્શન ને લગતી કામગીરી
 • કર્મચારી કલ્યાણ ની પ્રવ્રુતિઅઓ ને લગતી કામગીરી