ગ.૧ સેલ

ગ.૧ સેલ ના કાર્યો

  • ગુજરાત વહીવટી સેવા (સિનિયર સ્‍કેલ, સીલેકશન સ્‍કેલ તથા એપેક્ષ સ્‍કેલ)ના અધિકારીઓની પ્રાથમિક અને ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી.
  • ગુજરાત વહીવટી સેવા ( સિનિયર સ્‍કેલ તથા તેથી ઉપરના) અધિકારીઓના પેન્‍શન કેસ ને લગતી કાર્યવાહી.
  • ગુજરાત વહીવટી સેવા ( સિનિયર સ્‍કેલ તથા તેથી ઉપરના) અધિકારીઓની નિવૃત્‍તિ/સ્‍વૈચ્‍છિક નિવૃત્‍તિની મંજૂરી આપવા / ન આપવા અંગેની કાર્યવાહી.
  • ગુજરાત વહીવટી સેવા ( સિનિયર સ્‍કેલ તથા તેથી ઉપરના) અધિકારીઓ સંબંધમાં ગુજરાત રાજય સેવા (વર્તણૂંક) નિયમો-૧૯૭૧ હેઠળ સ્‍થાવર / જંગમ મિલકતના વ્‍યવહારોની પૂર્વજાણ/પૂર્વમંજૂરી મેળવવાને લગતી કામગીરી. તથા વાર્ષિક મિલકત પત્રકોને લગતી કામગીરી.
  • ગુજરાત વહીવટી સેવા ( સિનિયર સ્‍કેલ તથા તેથી ઉપરના) અધિકારીઓના ખાનગી અહેવાલો મેળવવા, જાળવવા તથા તેને આનુષાંગિક અન્‍ય તમામ કામગીરી.
  • માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓની કામગીરી.
  • ઉકત ઉલ્‍લેખિત બાબતો સંબંધી ઉપસ્‍થિત થનાર / થયેલ કોર્ટ કેસો અંગેની કામગીરી.