ઘ-૧ શાખા

ઘ-૧ શાખાના કાર્યો

  • સ્વાતંત્રય સેનાનીઓ/તેમના આશ્રિતોને રાજય સરકારની સ્વવિવેકનિધીમાંથી તથા ભારત સરકારની સ્વાતંત્ર્ય સન્માન સ્કીમ-૧૯૮૦ હેઠળ પેન્શન મંજુર કરવા બાબત.
  • નવનિર્માણ આંદોલનમાં ભાગ લેનારાઓને પેન્શન અંગેની બાબતો.
  • ભારત સરકારની સૂચના મુજબ સ્વાતંત્ર્ય સેનાનીઓને તામ્રપત્ર અર્પણ કરવા બાબત.
  • ટેલીફોન ફરિયાદો અને નવી પોસ્ટ ઓફીસો ખોલવા બાબત.
  • ગામના નામમાં ફેરફાર કરવા બાબત.
  • રેલ્વે સ્ટેશનના નામમાં ફેરફાર કરવા બાબત.