ઘ શાખા

ઘ શાખાના કાર્યો

 • એર ક્રુ બીલો અંગે
 • રાજય અતિથિઓની ગુજરાતની મુલાકાત દરમ્‍યાન વાહન વપરાશ તથા સરકીટ હાઉસમાં રહેવા-જમવાના બીલોની ચુકવણી અને બજેટ જોગવાઇ બાબત
 • રાજય અતિથિ નિયમ
 • ભારતના નામદાર રાષ્‍ટ્રપતિશ્રી / માન. ઉપરાષ્‍ટ્રપતિશ્રી અને માન. વડાપ્રધાનશ્રી / માન. અધ્‍યક્ષશ્રી / નાયબ અધ્‍યક્ષશ્રી, લોકસભા અને રાજયસભા / નામદાર રાજયપાલશ્રીઓ અને વિધાનસભાના માન. અધ્‍યક્ષશ્રીઓ / અન્‍ય રાજય સરકારોના મંત્રીશ્રી / સર્વોચ્‍ય અદાલત અને હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રીઓ તથા ન્‍યાયમૂર્તિશ્રી / કેન્‍દ્ર સરકારના મંત્રીશ્રી અને ભારત સરકારના અધિકારીશ્રી / ભારત સરકારના કમિશનોના ચેરમેનશ્રીઓ / મેમ્‍બરો / વિદેશી પ્રતિષ્‍ઠિત વ્‍યકિતઓ / રાજયના વડા / વાણિજય દૂતોની મુલાકાતો. (હાઇકમિશનર, રાજદૂતો) / વિધાનસભાની અને અન્‍ય સમિતિઓના પ્રવાસ કાર્યક્રમો.
 • વી.આઇ.પી.કવોટામાં રેલ્‍વે રીઝર્વેશન માટે પ્રાયોરીટી પત્રો આપવાની બાબત
 • નૂતન વર્ષદિન નિમિત્તે માન. મુખ્‍યમંત્રીશ્રી દ્વારા યોજાતા મિલન સમારંભ બાબત
 • યુનો-ડેની ઉજવણી બાબત
 • શહીદ દિનની ઉજવણી બાબત
 • પદ્મ એવોર્ડ
 • વોરન્‍ટ ઓફ પ્રીસીડેન્‍સ
 • ગુજરાત ગરિમા એવોર્ડ
 • મંત્રીમંડળની શપથવિધિ
 • પરમ સમ્‍માનનીય રાજયપાલશ્રીની શપથવિધિ
 • પ્રજાસત્તાક દિન / ગુજરાત રાજય સ્‍થાપના દિન (૧લી મે) / સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી
 • પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્‍યાએ પરમ સમ્‍માનીય રાજયપાલશ્રીનો વાયુસંદેશ
 • અગત્‍યના વ્‍યકિતઓના અવસાન નિમિત્તે રજા જાહેર કરવી, શોક જાહેર કરવો, રાજયકક્ષાએ પાળવાનો શોક વગેરે
 • હજ સમિતિને લગતું કામકાજ
 • કચેરી સમય નકકી કરવા બાબત
 • મહાનુભાવોના માનમાં ટપાલ ટીકીટ બહાર પાડવા બાબત
 • રાષ્‍ટ્રીય નેતાઓની છબીઓ બાબત
 • વિદેશી દૂતાવાસમાંથી જન્‍મ-મરણ, લગ્ન વિગેરેના પ્રમાણપત્રો પ્રમાણિત કરવા બાબત
 • જાહેર રજાઓ તથા વળતર રજાઓ બાબત
 • રાષ્‍ટ્ર ધ્‍વજ / રાષ્‍ટ્રીય પોષાક / રાષ્‍ટ્રગીત
 • અગાઉના દેશી રાજયોના રાજવીઓની અંગત મિલકતો અને અંગત વિશેષાધિકારોને લગતી બાબત
 • ડાંગના રાજા / સરદારને પેન્‍શન બાબત
 • મહેલખાતુ, જુનાગઢની કચેરીને લગતી મહેકમ / બજેટની બાબતો
 • ગુજરાત સરકારની ગુજરાતી / અંગ્રેજી ટેલિફોન ડીરેકટરી પ્રસિધ્‍ધ કરવા બાબત
 • સરકારી મોબાઇલ ફોન નીતિ / મોબાઇલ ફોનની ફાળવણીની સઘળી કાર્યવાહી
 • ગાંધીનગર / અમદાવાદમાં સરકારી લેન્‍ડ લાઇન ટેલિફોન ફેસીલીટી બાબત
 • અધિકારીશ્રીઓના નિવાસસ્‍થાને ટેલિફોન સુવિધા મંજૂર કરવા બાબત
 • ભારત સરકારના ફોટો પાસ- આઇ કાર્ડ અંગેની બાબત