સચિવશ્રી ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

ભારતના સંવિધાનની કલમ ૩૨૦ અન્‍વયે ગુજરાત જાહેર સેવા આયોગને નીચેના કાર્યો સુપ્રત કરવામાં આવ્‍યા છે.

  • રાજ્‍યની સેવાઓમાં નિમણૂંક કરવા માટે પરીક્ષાઓ લેવી.
  • રાજયની વિવિધ સેવાઓને લગતી બાબતમાં સલાહ આપવી.

વધુ માહિતી માટે: gpsc.gujarat.gov.in/બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે