સચિવશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના કાર્યો:

  • ગુજરાત જાહેર સેવા આયોગના કાર્ય ક્ષેત્ર બહારની તાંત્રિક અને બિન તાંત્રિક વર્ગ ૩ ની જગ્યા ઉપર સીધી ભરતી માટે ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી.
  • વર્ગ ૩ ની તમામ જગ્યાઓ માટે ખાતાકીય પરીક્ષાનું સંચાલન.
  • રહેમરાહે નિમણૂ઼ક અન્વયે સચિવાલય વિભાગોને ઉમેદવારોની ફાળવણી અને સંકલન.

વધુ માહિતી માટે: gsssb.gujarat.gov.in બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે