ખાતાના વડાઓ

રાજ્યપાલ સચિવાલય

રાજ્યપાલ સચિવાલય

રાજ્યપાલ સચિવાલય રાજ્યપાલ ના અગ્ર સચિવની આગેવાની હેઠળ ચાલે છે. અગ્ર સચિવ ના આદેશમાં રાજભવન ની બે કચેરીઓ કામ કરે છે...

વધુ જાણો...

નામદાર રાજ્‍યપાલશ્રી ના અગ્ર સચિવશ્રી

નામદાર રાજ્‍યપાલશ્રીના અગ્ર સચિવશ્રી

રાજ્‍યપાલશ્રીના સચિવની કચેરીમાં મુખ્‍યત્‍વે રાજયપાલશ્રીની બંધારણીય ફરજો અને જવાબદારીઓ સાથે સંકળાયેલી તમામ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે...

વધુ જાણો...

નામદાર રાજ્‍યપાલશ્રીના ગૃહ નિયામક(કોમ્‍પ્‍ટ્રોલર)શ્રીની કચેરી

નામદાર રાજ્‍યપાલશ્રીના ગૃહ નિયામક(કોમ્‍પ્‍ટ્રોલર)શ્રીની કચેરી

નામદાર રાજ્‍યપાલશ્રીના ગૃહ નિયામક(કોમ્‍પ્‍ટ્રોલર)શ્રીની કચેરી ની મુખ્ય કામગીરી માં રાજ્‍યપાલશ્રીના ગૃહ નિયામકની આગેવાની માં ગાંધીનગર રાજભવન ની અંદર અસરકારક સંચાલન કરવાનું છે...

વધુ જાણો...

સચિવશ્રી ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ

સચિવશ્રી ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ

ભારતના બંધારણની જોગવાઈ મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ ની રચના ૦૧-૦૫-૧૯૬૦ એ કરવામાં આવેલ છે...

વધુ જાણો...

સચિવશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

સચિવશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

સામાન્ય વહીવટ વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ-૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્‍યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે...

વધુ જાણો...

મુખ્‍ય નિવાસી આયુકતની કચેરી, નવી દિલ્‍હી

મુખ્‍ય નિવાસી આયુકતની કચેરી, નવી દિલ્‍હી

મુખ્‍ય નિવાસી આયુકતની કચેરીની કામગીરીને અલગઅલગ શાખાઓ અને અન્ય એકમો માં વહેચવામાં આવેલ છે. જેવા કે લાઇસન, પ્રોટોકોલ અને ટ્રાન્સપોર્ટ શાખા, મહેકમ અને વહીવટી શાખા, માહિતી શાખા, હિસાબી શાખા, એમ.પી. સેલ અને ગુજરાત ભવન...

વધુ જાણો...

સચિવશ્રી ગુજરાત મુલ્‍કી સેવા ટ્રીબ્‍યુનલ

સચિવશ્રી ગુજરાત મુલ્‍કી સેવા ટ્રીબ્‍યુનલ

ગુજરાત મુલ્‍કી સેવા ટ્રિબ્‍યુનલ વર્ગ-ર, ૩ અને ૪ ના કર્મચારીઓના કિસ્‍સામાં ખાતાના વડા દ્વારા થયેલ શિક્ષાના હુકમો સામેની એપેલેટ ઓથોરીટી છે...

વધુ જાણો...

રજિસ્‍ટ્રાર, લોકાયુકતશ્રીની કચેરી

રજિસ્‍ટ્રાર, લોકાયુકતશ્રીની કચેરી

લોકાયુકતશ્રીની કચેરી જાહેર હોદ્દેદારો સામે આક્ષેપોની તપાસ કરવા અંગેની કામગીરી હાથ ધરે છે. જેવા કે મંત્રીશ્રી, જેમાં મુખ્‍યમંત્રીશ્રી, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, નાયબ મંત્રીશ્રી અને સંસદીય સચિવશ્રી, સરકારી કંપનીના ચેરમેન / વાઇસ ચેરમેન, બિનસરકારી ડિરેકટર અથવા બિનસરકારી સભ્‍ય...

વધુ જાણો...

સચિવશ્રી રાજ્‍ય ચૂંટણી પંચ

સચિવશ્રી રાજ્‍ય ચૂંટણી પંચ

રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત સપ્ટેમ્બર ૧૯૯૩માં ભારત બંધારણના અનુચ્છેદ 243K હેઠળ રચવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચને રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મફત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટેના વિધેય સાથે તમામ સત્તાઓ આપેલ છે...

વધુ જાણો...

ખાતાકીય તપાસ માટે વિશેષ અધિકારી

ખાતાકીય તપાસ માટે વિશેષ અધિકારી

ખાતાકીય તપાસ માટે વિશેષ અધિકારીની કામગીરી...

વધુ જાણો...