ખ શાખા

ખ શાખાના કાર્યો

  • વર્ગ-૧ વર્ગ-રના અધિકારીઓ અને વર્ગ-૩ના કર્મચારીઓની નિમણૂંક, બદલી, ફરજ મુકિત વિગેરે મહેકમ વિષયક બાબતો.
  • મકાન બાંધકામ પેશગી, સામાન્ય ભવિષ્ય નિધી ઉપાડ, પેશગી મંજુર કરવા બાબત.
  • કર્મચારીઓના પગાર નકકી કરવા બાબત.
  • સ્પીપા દ્વારા યોજાતા તાલીમ કાર્યક્રમોમાં અધિકારીઓને મોકલવા બાબત.
  • સી.સી.સી. તથા સી.સી.સી. પ્લસની તાલીમ તથા પરીક્ષામાં અધિકારી કર્મચારીઓને મોકલવા બાબત.
  • ખાનગી અહેવાલ સબંધિત સઘળી કામગીરી
  • સ્ટાફ કાર ફાળવણી તથા જાળવણી બાબત
  • અધિકારી ક્મચારીઓની રજા, રજા પ્રવાસ રાહત, હવાલા ભથ્થુ મંજૂર કરવા બાબત.
  • વિભાગમાં નવી જગ્યા ઉભી કરવા બાબત.
  • હવાઈ મુસાફરી મંજૂર કરવા બાબત.