ખ.૧ શાખા

ખ.૧ શાખા કાર્યો

 • સીધી ભરતીના સેકશન અધિકારીઓનું માંગણીપત્રક
 • ગુજરાત જાહેર સેવા આયોગ ધ્‍વારા ભલામણ કરવામાં આવેલ સીધી ભરતીના સેકશન અધિકારીઓની નિમણૂંક
 • સેકશન અધિકારીના સામાન્‍ય સંવર્ગમાંથી બદલી,
 • સેકશન અધિકારીની જગ્‍યાએ બઢતી માટેની પસંદગી સમિતિની ભલામણો
 • સેકશન અધિકારીની જગ્‍યાએ બઢતી માટે ખાનગી અહેવાલ મંગાવવા અને પરત કરવા બાબત
 • સચિવાલય સંવર્ગના સેકશન અધિકારીઓની પ્રવરતા યાદી તૈયાર કરવી. તેમજ તેની સામે ઉપસ્‍થિત થતાં વાંધાઓ અને સંભાવ્‍ય તારીખ આપવા બાબત.
 • સેકશન અધિકારી તરીકે કાયમી કરવા બાબત
 • સેકશન અધિકારીની જગ્‍યાએ બઢતી માટેની ખાસ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાને લગતી કામગીરી
 • સેકશન અધિકારી સામેની ખાતાકીય તપાસમાં મોટી શિક્ષા કરવાના કેસોની કામગીરી
 • સેકશન અધિકારી વર્ગ-રને વયનિવૃત્‍ત કરવાની મંજૂરી આપવા બાબત
 • સેકશન અધિકારી વર્ગ-રને કરાર આધારિત નિમણૂક સંદર્ભે સંવર્ગ સંચાલક તરીકે મંજૂરી
 • સેકશન અધિકારીઓને રાજયની અન્‍ય કચેરીઓ/બોર્ડ/કોર્પોરેશનમાં પ્રતિનિયુકિતથી નિમણૂક બાબત.
 • સચિવાલય સંવર્ગના નાયબ સેકશન અધિકારીનું માંગણીપત્રક
 • સીધી ભરતીના ના.સે.અ.ઓની ફાળવણી, ના.સે.અ.ની પૂર્વ સેવા તાલીમ.
 • ના.સે.અ.ની જગ્‍યાએ બઢતીથી નિમણૂક /બદલી વગેરે.
 • પસંદગી સમિતિની ભલામણો
 • નાયબ સેકશન અધિકારીની પ્રવરતા યાદી તૈયાર કરવી. અને તેની સામે ઉપસ્‍થિત થતાં વાંધાઓ અને સંભાવ્‍ય તારીખ આપવા બાબત.
 • નાયબ સેકશન અધિકારી તરીકે કાયમી કરવા બાબત.
 • નાયબ સેકશન અધિકારીની જગ્‍યાએ બઢતી માટેની ખાસ સ્‍પર્ધાત્‍મક પરીક્ષા, ભલામણ અને ફાળવણી
 • સચિવાલય સંવર્ગના સેકશન અધિકારીઓ, ના.સે.અ.ઓ અને કારકુનો ટાઇપીસ્‍ટોની કોર્પોરેશન તેમજ સરકારની અન્‍ય કચેરીઓમાં પ્રતિનિયુકિત