ખ-૩ શાખા

ખ-૩ શાખાના કાર્યો

  • રાજય સરકારના સ્ટેનોગ્રાફર સંવર્ગ નીતિવિષયક બાબતો.
  • સચિવાલય અને ખાતાના વડાઓના સ્ટેનોગ્રાફર સંવર્ગની ભરતી, બઢતી અને બદલી કરવાની કામગીરી.
  • રાજય સરકારના ડ્રાઇવર અને વર્ગ-૪ના કર્મચારીઓની નીતિવિષયક બાબતો.
  • સચિવાલય સંવર્ગના ડ્રાઇવર અને વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી, બઢતી અને બદલીની કામગીરી.
  • નિવાસી આયુકતશ્રી, નવી દિલ્હીની મહેકમ વિષયક બાબતો.
  • રાજય સરકારના ડ્રાઇવર સંવર્ગ માટે ગણવેશ, ગરમ ગણવેશ, ગણવેશનું સિલાઇ ભથ્થું, ધોલાઇ ભથ્થું વગરે ભથ્થાંઓ મંજુર કરવાં.
  • રાજય સરકારના વર્ગ-૪ સંવર્ગ માટે ગણવેશ, ગરમ ગણવેશ, ગણવેશનું સિલાઇ ભથ્થું, ધોલાઇ ભથ્થું વગરે ભથ્થાંઓ મંજુર કરવાં.
  • રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ માટે છત્રી અને રેઇનકોટ ખરીદવા માટે ભથ્થું મંજુર કરવું.
  • રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ માટે બુટ-ચપ્પલ ખરીદવા ભથ્થું મંજુર કરવું.