લ શાખા

લ શાખાના કાર્યો

 • બજેટ અંદાજો, સુધારેલ અંદાજો, પૂરક માંગણીઓ, વધારાની માંગણીઓ
 • નાણા મંત્રીશ્રીનું અંદાજપત્ર પ્રવચન- સંકલનની કામગીરી
 • સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને લોન અને અનુદાનની માહિતી સંકલિત કરવી
 • નવી બાબતોનું સંકલન
 • હિસાબોનું કોમ્‍પ્‍યુટરાઇઝેશન
 • આકસ્‍મિક નીધિ પેશગી
 • ખર્ચ ઉપર નિયંત્રણ
 • વિભાગની કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજનાઓનું સંકલન
 • એકાઉન્‍ટન્‍ટ જનરલની કચેરી, રાજકોટ સાથે ખર્ચના આંકડાની મેળવણી
 • વિધાનસભાના સભ્‍યો દ્વારા ગૃહમાં અંદાજપત્ર ઉપર રજૂ થતી કાપ દરખાસ્‍તો
 • વિધાનસભાના સભ્‍યો દ્વારા ગૃહમાં પૂરક અનુદાન ઉપર રજૂ થતી કાપ દરખાસ્‍તો
 • ખર્ચમાં કરકસર
 • ખર્ચની મંજુરી અંગેના હુકમો
 • વિનિયોગ હિસાબોને સંબંધિત ખર્ચ
 • ઓડીટ વાંધા અને શકય પૂરક પ્રશ્‍નોનું સ્‍પષ્‍ટીકરણ
 • વાહન પેશગી અંગે ફંડ ઉપલબ્‍ધિ પ્રમાણપત્ર
 • વિભાગના કર્મચારીઓના મકાન બાંધકામ પેશગીના કોમન અગ્રતાક્રમ રજીસ્‍ટર રાખવા અંગે
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓને મકાન બાંધકામ પેશગી અંગે ફંડ ઉપલબ્‍ધિ પ્રમાણપત્ર
 • સા.વ.વિ. તેમજ નિયંત્રણ હેઠળની કચેરીઓના અન્‍ય કર્મચારીઓ મકાન બાંધકામ પેશગી અંગે ફંડ ઉપલબ્‍ધિ પ્રમાણપત્ર
 • અખિલ ભારતીય સેવાના અધિકારીઓને મોટર વાહન પેશગી અંગે ફંડ ઉપલબ્‍ધિ પ્રમાણપત્ર
 • સા.વ.વિ. તેમજ નિયંત્રણ હેઠળની કચેરીઓના અન્‍ય કર્મચારીઓ મોટર વાહન પેશગી અંગે ફંડ ઉપલબ્‍ધિ પ્રમાણપત્ર
 • સરકારી કચેરીઓની મહેકમ પુસ્‍તિકા
 • સહાયક અનુદાન મેળવતી સંસ્‍થાઓની મહેકમ પુસ્‍તિકા
 • આયોજન હેઠળ ગ્રાન્‍ટ ફાળવણી
 • આયોજન બહાર હેઠળ ગ્રાન્‍ટ ફાળવણી
 • શાખાની અન્‍ય પરચુરણ બાબત
 • ગ્રાન્‍ટમાં બચત સુપ્રત કરવી
 • પુનઃ વિનિયોગ
 • પૂરક માંગણીઓ
 • કામગીરી અંદાજપત્ર
 • પ્રવૃત્તિની રૂપરેખા
 • વિધાનસભામાં અંદાજપત્ર પર સામાન્‍ય ચર્ચાના મુદ્દા
 • સુધારેલ અંદાજો તૈયાર કરી નાણા વિભાગને રજૂ કરવા
 • જાહેર હિસાબ સમિતિ દ્વારા મોકલવામાં આવતી પ્રશ્‍નાવલી
 • ખર્ચના હિસાબમેળના સંકલનની કામગીરી
 • જાહેર હિસાબ સમિતને વિનિયોગ હિસાબો અને ઓડીટ અહેવાલના ખુલાસા રજૂ કરવા
 • વિનિયોગ હિસાબોના ખુલાસા એકાઉન્‍ટન્‍ટ જનરલને મોકલવા બાબત
 • કેન્‍દ્ર અને રાજયના નાણા પંચને સંબંધિત કામગીરી
 • અંદાજ સમિતિ
 • સરકારી નાણાંની વસુલાત
 • ઉચ્‍ચક બીલોના બાકી વિગતવાર બીલોનું સંકલન