ન. શાખા

ન. શાખાની કામગીરી

 • લાકડા તથા લોખંડના તમામ પ્રકારના ફરનિચરની ખરીદી, દુરસ્તી અને ભાડે લાવવાની કામગીરી
 • ટાઇપ રાઇટર મશીનોની વહેંચણી, ખરીદી, દુરસ્તી અને ભાડે લાવવાની કામગીરી,
 • સાયકલોની વહેંચણી અને દુરસ્તી,
 • રેલ્વે પાર્સલની કામગીરી
 • પડદાઓ, ટેબલ ક્લોથ, વેસ્ટ પેપર, બાસસ્કેટ, કાચના ગ્લાસ તથા સ્ટાફ માટે બોલ્પેનો, રીફીલો,અન્ય વપરાશની તમામ ચીજોની ખરીદી(સ્થાનિક ખરીદી સાથે)
 • પંચ મશીનો, સ્ટેપલર, મશીનો, સ્ટેપલર પીનોની ખરીદી તથા દુરસ્તીની કામગીરી
 • દિવાલના નક્શાઓ તથા તેના વિતરણની કામગીરી
 • દિવાલ ઘડીયાળો મેળવવા અને વહેંચણી તથા દુરસ્તી અંગેની કામગીરી,
 • સા.વ.વિ. માટે ચોપડીઓની ખરીદી, સાપ્તાહિકોની ખરીદી કે અન્ય પ્રકાશનોની ખરીદી તથા રજીસ્ટરની જાળવણી અને વ્યવસ્થા.
 • સા.વ.વિ.ના ડ્રાઇવર, પટાવાળા તથા હમાલોના ગણવેષ માટે કાપડ મંગાવવું, ડ્રેસ સીવડાવવો અને વહેંચણી વિગેરેની તમામ કામગીરી,
 • ચોથા વર્ગના કર્મચારીઓને છત્રીઓ પુરી પાડવા બાબત.
 • પસ્તી એકઠી કરીને તેના વેચાણની કાર્યવાહીની તમામ કાર્યવાહી,
 • અધિકારીઓના નામના બોર્ડ તથા કર્મચારીઓના નામના બોર્ડ બનાવડાવવા અંગેની કામગીરી,
 • રબ્બરના સ્ટેમ્પસ અને પિત્તળના સીલની ખરીદી, વહેંચણી વગેરે,
 • ડેસ્ક ડાયરી, કેલેન્ડર, ઇંન્ડેન્ટ મોકલી મેળવી તેની વહેંચણી કરવા બાબત.
 • ખાનગી પેટીઓની વહેંચણી, દુરસ્તી વગેરે કામગીરી,
 • હમાલોની વ્યવસ્થા કરવા બાબત.
 • ફ્રેન્કિંગ મશીન અંગેની કામગીરી,
 • સા.વ.વિ માટેની અન્ય કોઇપણચીજો, સ્ટેશનરી કે સામગ્રી સ્થાનિક ખરીદી અંગેની કામગીરી,
 • સા.વ.વિ.ના મશીનો, વસ્તુઓનું ડેડસ્ટોક રજિસ્ટર જાળવવા બાબત,
 • વિભાગની શાખાઓ તથા અધિકારીઓની કેબિનોમાં જગાનો ફેરફાર થતા તેને લગતી સઘળી કામગીરી,
 • અધિકારીઓ/કર્મચારીઓને થર્મોસ, ક્રોકરી વિગેરે આપવા અંગેની કામગીરી,
 • સ્ટાંન્ડર્ડ ફોર્મ્સ અને સ્ટેશનરી આર્ટીકલ્સ મેળવવા તથા વેહેંચવા,
 • રજીસ્ટ્રી શાખા અને ખાનગી કારકૂન અંગેની સઘળી કામગીરી,
 • કર્મચારીગણ પ્રભાગના ઝેરોક્ષ મશીનની ખરીદી જાળવણી વગેરે.