ર શાખા

ર શાખાના કાર્યો

  • ગુજરાત પબ્લીક સર્વીસ કમીશનના ડીરેકટર અને મેમ્બરોને નિમણુંક
  • ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એકટ(કન્ડીશન ઓફ સર્વીસીસ) ૧૯૬૦.
  • જીપીએસસી, રાજભવનને ફાળવેલા સરકારી નોકરોને પગાર ધોરણ નકકી કરવાની બાબતો
  • હેડ ઓફ બ્રાન્ચ ઓફીસને લગતા વહીવટી અને મહેકમને લગતું કામકાજ.
  • વર્ગ-૧ અને વર્ગ-ર અધિકારીઓની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને લગતું કામકાજ.
  • ગુજરાત વિધાનસભાના વહીવટને લગતું ગુજરાત વહીવટી વિભાગને લગતું કામકાજ.
  • યુપીએસસી એકઝામ સંબંધિત બાબતો.
  • દસ વર્ષમાં ભરતી કૅલેન્ડર.
  • આર શાખાને લગતા પરચૂરણ વિષયો