રજિસ્‍ટ્રાર લોકાયુકતશ્રીની કચેરી

ગુજરાત રાજ્યમાં નીચે જણાવેલ જાહેર હોદ્દેદારો સામે આક્ષેપોની તપાસ કરવા અંગેની કામગીરી હાથ ધરે છે.

  • મંત્રીશ્રી, જેમાં મુખ્‍યમંત્રીશ્રી, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, નાયબ મંત્રીશ્રી અને સંસદીય સચિવશ્રી.
  • સરકારી કંપનીના ચેરમેન / વાઇસ ચેરમેન, બિનસરકારી ડિરેકટર અથવા બિનસરકારી સભ્‍ય.
  • સરકારશ્રીના નીગમના ચેરમેન / વાઇસ ચેરમેન, બિનસરકારી ડિરેકટર અથવા બિનસરકારી સભ્‍ય.
  • યુનિવર્સિટીઓના ઉપકુલપતિ.

સંપર્ક માહિતી :
લોકાયુક્ત ભવન, સેકટર-૧૦ બી,
પોલીસ સ્‍ટેશનની સામે,
ગાંધીનગર.
ફોન : ૦૭૯-૨૩૨૫૬૬૭૦

  • ગુજરાત લોકાયુક્ત અધિનિયમ , ૧૯૮૬ (English & Gujarati)
  • ગુજરાત લોકાયુક્ત નિયમો, , ૧૯૮૯ (Gujarati)
  • પ્રો-એક્ટીવ ડિસ્કલોસર, લોકાયુકતશ્રીની કચેરીગાંધીનગર (English & Gujarati)