મુખ્‍ય નિવાસી આયુકતની કચેરી, નવી દિલ્‍હી

નિવાસી આયુક્‍તશ્રીની કચેરી, નવી દિલ્‍હી દ્વારા નીચે મુજબની કામગીરી થાય છે.

  • નિવાસી આયુકતની કચેરી રાજય સરકારની દિલ્‍હી ખાતે આવેલી સંપર્ક કચેરી છે.
  • કેન્‍દ્ર સરકાર, રાજય સરકારો અને રાષ્‍ટ્રીય/આંતર રાષ્‍ટ્રીય સંસ્‍થાઓ સાથેની સંપર્કની કામગીરી.

સંપર્ક માહિતીઃ

નિવાસી આયુકતશ્રી, ગુજરાત સરકાર ગુજરાત ભવન

એ/૬, સ્‍ટેટ એમ્‍પોરીયા બિલ્‍ડીંગ,
બાબા ખડકસિંહ માર્ગ,
નવી દિલ્‍હી-૧૧૦૦૦૧
ફોનઃ ૨૪૫૭૧૫૫૧/૨૩૩૪૩૧૪૭/૨૩૭૪૨૪૧૩
ફેકસઃ ૨૩૭૪૨૪૮૨

કૌટિલ્‍ય માર્ગ,
ચાણકયપુરી,
નવી દિલ્‍હી
ફોનઃ ૨૪૬૭૩૬૬૧/૨૪૬૭૩૬૬૨/૨૪૬૭૩૬૬૫/૨૪૬૭૧૮૮૯
ફેકસઃ ૨૬૮૮૯૮૭૫

વધુ માહિતી માટે: www.gujaratbhawan.comબાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે