સચિવશ્રી ગુજરાત મુલ્‍કી સેવા ટ્રીબ્‍યુનલ

ગુજરાત મુલ્‍કી સેવા ટ્રિબ્‍યુનલ વર્ગ-ર, ૩ અને ૪ ના કર્મચારીઓના કિસ્‍સામાં ખાતાના વડા દ્વારા થયેલ શિક્ષાના હુકમો સામેની એપેલેટ ઓથોરીટી છે.

સંપર્ક માહિતી :
પહેલો માળ, બ્‍લોક – ૧,
ડો. જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર.
ફોન : ૦૭૯-૨૩૨૫૩૭૬૧