ટ શાખા

ટ શાખાના કાર્યો

 • સચિવાલય ખાતે વિભાગને તેમજ મંત્રીમંડળ માટે જગ્યા ફાળવણી,
 • જાહેર માહિતી અધિનિયમ હેઠળની અરજીઓ અને અપીલો ઉપર કાર્યવાહી કરવાની કામગીરી,
 • સચિવાલયમાં પ્રવેશ નિયંત્રણ અંગેની નીતિ વિષયક બાબત,
 • ઓળખપત્રો છપાવવા, ફોટોગ્રાફ તથા અન્ય આનુસંગિક બાબત
 • સચિવાલય સંકૂલમાં પ્રવેશ માટેના ઓળખપત્રો / પાસ આપવાની કામગીરી,
 • સરકારી ગાડી માટે RFID TAG ફાળવણીને લગતી સમગ્ર કામગીરી,
 • ર્ડો.જીવરાજ મહેતા ભવન/ પાટનગર ભવનમાં જગ્યાની ફાળવણી
 • ર્ડો.જીવરાજ મહેતા ભવનના સલામતિ તથા નિભાવ જેવા મુદ્દાને લગતી બેઠકોની કામગીરી
 • ખાતરી સમિતિના અહેવાલ અંગે વિભાગને લગતી સધળી કામગીરી,
 • વિભાગના વિધાન સભાના પ્રશ્નો અને તેને લગતી તમામ બાબતોનું સંકલનની કામગીરી
 • મુખ્ય સચિવશ્રીની બેઠક સંદર્ભે માહિતીના સંકલનની કામગીરી
 • મા.મુખ્યમંત્રીશ્રીના પ્રવાસ (કાર્યાલય) દરમ્યાન ધારાસભ્યશ્રીઓ તરફથી થયેલ રજુઆત અંગેની વિભાગને લગતી માહિતી એકઠી કરવાની કામગીરી
 • રાજય સરકારને મળેલા એર્વોડની માહિતીનું સંકલનની કામગીરી
 • રાજયપાલશ્રીના કાર્યાલય મારફતે આવેલ આવેદનપત્રો
 • વિધાનસભાને લગતા એલ.એ.ક્યુ.ના જવાબો બાબતે,
 • વિધાનસભાને લગતી બાબત,
 • વિધાનસભા સચિવાલયને લગતી સામાન્ય વહીવટ વિભાગમાં વિષયની સબંધિત શાખામાં થતી કામગીરી પૈકી આપની શાખાઓમાં કરવાની રહેશે, પડતર દરખાસ્તોની માહિતી એકત્રિત કરવાની અને તે અંગે વિધાનસભા સચિવાલય સાથે પત્રવ્યવહાર કરવાની કામગીરી.
 • ક.ગ.પ્રભાગની શાખાઓ તરફથી માગેલ માહિતી એકઠી કરી સબંધકર્તાને મોકલવાની કામગીરી.
 • ભારત સરકાર/અન્ય રાજય સરકારો, ધારાસભ્યો, અને સંસદસભ્યો તરફથી એક કરતાં વધુ વિભાગોને લગતા પત્રો, નોધોની સધળી કામગીરી,
 • રાજભવન, મુખ્યમંત્રીનું કાર્યાલય, મુખ્ય સચિવશ્રીના કાર્યાલય તરફથી મળતાં વિવિધ પ્રકારના આવેદન પત્ર તેમજ જીલ્લા મેજીસ્ટેટ તરફથી મળતા આવેદનપત્ર પર કાર્યવાહીની કામગીરી,
 • આર.ટી.આઇ. અંગેની વિભાગને મળેલ અરજીઓ અંગેની માસિક માહિતી મુખ્યમંત્રીના કાર્યાલયને મોકલવાની કામગીરી,
 • વિઝન અને ગોલ્સ અંગેની કામગીરી
 • નાગરીક અધિકાર પત્ર અંગેની બાબતની ગ્રાન્ટની ફાળવણી અંગે,
 • મહિલા અને બાળ વિ.વિભાગ તરફથી નારી ગૌરવ નીતિને અને જાતિય સતામણીને લગતી બાબત,
 • વિભાગના સચિવશ્રી(ક.ગ.પ્રભાગ) સાથે માસિક સમીક્ષા બેઠકને લગતી કાર્યવાહી
 • આર.ટી.આઇ અંગેની ત્રિમાસિક માસિક માહિતી નિયત પત્રકમાં આર.ટી.આઇ સેલ અને જાહેર માહિતી આયોગને મોકલવાની કામગીરી
 • આર.ટી.આઇ અંગેની વેબસાઇટ ઉપર વિભાગ તેમજ ખાતાના વડાની કચેરીના જાહેર માહિતી અધિકારી અને એપેલેટ અધિકારીઓની યાદી અપડેટ કરવાની કામગીરી
 • આર.ટી.આઇ અંગેની વેબસાઇટ ઉપર જાહેર માહિતી અધિનિયમ હેઠળ વિભાગ તેમજ ખાતાના વડાની કચેરીઓના જાહેર માહિતી અધિકારી અને એપેલેટ અધિકારીઓને મળેલ અરજીઓ/અપીલ અંગેની વાર્ષિક માહિતી મુકવાની કામગીરી.
 • પ્રોએકટીવ ડીસ્કલોઝરને લગતી કામગીરી
 • (ક.ગ.પ્રભાગ)માં મળેલ માન. સંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓના પડતર પત્રોની સમીક્ષા અંગેની માસિક વિગતો વસુતાપ્રને મોકલવાની કામગીરી.
 • ભારત સરકાર તરફથી મુખ્યસચિવશ્રીને લખાયેલ અર્ધ સરકારી પત્રો પૈકી પડતર પત્રોની સમીક્ષા બાબતે માસિક માહિતી વસુતાપ્રને મોકલવાની કામગીરી
 • ભારત સરકાર સમક્ષ પડતર પશ્નોની માસિક/ બુકલેટ છપાવવા અંગેની માહિતી વસુતાપ્રને મોકલવાની કામગીરી,
 • સ્વર્ણિમ સ્વાંત સુખાય પ્રોજેકટ માટેની ત્રિમાસિક માહિતી વસુતાપ્ર-૨ને મોકલવાની કામગીરી,
 • કાર્યપત્રક તારીજ અને પડતર તુમારોની માસિક માહિતી વસુતાપ્ર-૨ને મોકલવાની કામગીરી
 • વિભાગ(ક.ગ.)ની બાકી કામ નિકાલ ઝુબેશની કામગીરી,
 • દર વર્ષે એકશન પ્લાન (કગ.પ્રભાગ)નો તૈયાર કરીને વસુતાપ્ર-૨ને મોકલવાની કામગીરી,
 • ક.ગ.પ્રભાગને લગતી ભારત સરકારના વહીવટી સુધારણા પંચના અહેવાલો અંગેની માહિતી એકઠી કરીને વસુતાપ્ર
 • ક.ગ.પ્રભાગને લગતી ભારત સરકારના વહીવટી સુધારણા પંચના અહેવાલો અંગેની માહિતી એકઠી કરીને વસુતાપ્ર
 • સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોની માહિતી કાયદા વિભાગને મોકલવાની કામગીરી,
 • કોર્ટમાં પડતર કેસોને લગતી માસિક પત્રકની માહિતી કાયદા વિભાગને મોકલવાની કામગીરી,
 • કોર્ટમાં પડતર કેસોની ત્રિમાસિક આંકડાકીય માહિતી કાયદા વિભાગને મોકલવાની કામગીરી,
 • હાઇકોર્ટ ખાતેના તમામ કોર્ટ કેસોની આંકડાકીય માસિક માહિતી કાયદા વિભાગને મોકલવાની કામગીરી,
 • અન્ય વિભાગના ઠરાવો/પરિપત્રો વિભાગના અધિકારી/શાખાઓને મોકલવાની કામગીરી
 • મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને મળેલ સંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓના પડતર પત્રોના નિકલ અંગેની માહિતી મોકલવાની કામગીરી,
 • રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગને લગતી માહિતી અંગે
 • વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દાના કાર્યક્રમને લગતી સંકલિત માહિતી તૈયાર કરવી
 • વિભાગને લગતા સરકારી/બિનસરકારી કાર્યક્રમ અંગેની કામગીરી,
 • માહિતી ખાતા તરફથી મળેલ પ્રેસ રીપોર્ટ
 • વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ તરફથી મળેલ પત્રોની કામગીરી,
 • વસુતાપ્રભાગ તરફથી વિભાગ(ક.ગ.પ્રભાગ)ને લગતા લોકસભા/રાજયસભામાં રાજયના માન. સંસદસભ્યો ધ્વારા પુછવામાં આવેલ પ્રશ્ર્નોના જવાબોમાથી ઉપસ્થિત કરવામાં આવેલ મુદ્દા/પ્રશ્ર્ન અંગેની સબંધકર્તા શાખાઓ પાસેથી માહિતી એકઠી કરીને વસુતાપ્ર-૨ને મોકલવાની કામગીરી
 • માન.મુખ્યમત્રીશ્રીએ માગેલ માહિતી અન્ય વિભાગ/શાખામાંથી મેળવવાની કામગીરી
 • વિભાગ(ક.ગ.)ની શાખા નિરીક્ષણ અને નાયબ સેકશન અધિકારીઓના ટેબલ નિરીક્ષણ અંગેનો વાર્ષિક કાર્યક્રમ બહાર પાડવાની કામગીરી,
 • વિભાગ તરફથી બહાર પાડવામાં આવતાં નોટીફીકેશનના સેન્ટ્ર્લ નંબરને લગતુ રજીસ્ટર નિભાવવાની કામગીરી
 • જુદા જુદા વિષય અંગે જુદા જુદા વિભાગોને સ્પર્શતી બાબતોને લગતી અરજીઓ, આવેદન પત્રો કે મત્રીશ્રીઓએ જે બાબતોના રીમાર્કસ માંગ્યા હોય કે ન માગ્યા હોય તેવી નોધ સહિતની સધળી બાબતોની કામગીરી,
 • હડતાળ સમયે રાજય સરકારની સર્વે કચેરીઓ/ સચિવાલયના વિભાગો પાસેથી કર્મચારીઓની ગેરહાજરી વિગેરે અંગેની માહિતી એકત્રિત કરવાની કામગીરી
 • સામાજીક ન્યાય અને અધિ.વિભાગ તરફથી માંગવામાં આવતી દરેક પ્રકારની માહિતી જેમકે અનામત વર્ગોના બેકલોગને લગતી માહિતી,, શારિરીક ખોડખાંપણ ધરાવતી વ્યકિતઓની માહિતી,
 • લઘુમતિ પંચને લગતી માહિતી,
 • વાર્ષિક વહીવટી અહેવાલ પ્રસિધ્ધ કરવા બાબત,
 • ભાષાકિય લધુમતિ કોમોને સવલતોને બાબતેની (ક.ગ)ને સબંધિત માહિતી એકઠી કરવાની કામગીરી.
 • અરજદારે આર.ટી.આઇ હેઠળ કરેલ અરજીઓ સબંધિત જાહેર માહિતી અધિકારીને મોકલવાની કામગીરી