કલ્‍યાણ શાખા

કલ્‍યાણ શાખા કાર્યો

 • આંતર રાજય સ્‍૫ર્ધાઓમાં ભાગ લેવા માટે નીતિ વિષયક બાબતો.
 • આંતર રાજય સ્‍૫ર્ધાઓમાં ભાગ લેવા માટેના અરજીઓ અંગેની બાબતો
 • આંતર રાજય સ્‍૫ર્ધાનું આયોજન કરવા બાબત
 • આંતર રાજય સ્‍૫ર્ધાઓમાં ભાગ લેવા માટેની બાબત(૫સંદગી) ટીમ મોકલવા અંગેની બાબતો,તેમ જ આ સ્‍૫ર્ધાઓ અંગેની આનુષંગિક સઘળી કામગીરી
 • રાજય સમિતિઓની રચના,બેઠકો બોલાવવાના કાર્યસુચિ તેમજ કાર્યવાહી નોંધ તૈયાર કરવાની કામગીરી
 • જિલ્‍લા કલ્‍યાણ સમિતિઓની રચના અને તેને અંગેની નીતિવિષયક બાબતો
 • તાલુકા કલ્‍યાણ સમિતિઓની રચના અને તેને અંગેની નીતિવિષયક બાબતો
 • જિલ્‍લા/ તાલુકા તથા અન્‍ય કલ્‍યાણ પ્રવર્તિની બાબતો માટે જોગવાઇ
 • જિલ્‍લા/ તાલુકા ગાંધીનગર અમદાવાદ કલ્‍યાણ સમિતિઓને અનુદાન
 • નાણાકીય અનુદાન અંગેના ઓડીટ મરવા અંગે અને અન્‍વેશણ અહેવાલ ૫રની કાર્યવાહી
 • જિલ્‍લા/ તાલુકા કલ્‍યાણ સમિતિના પ્રગતિ અહેવાલની સમીક્ષા અને આ સમિતિઓને લગતી અન્‍ય સઘળી કામગીરી
 • સરકારી કર્મચારીઓને મળતા લાભ અંગેની પુસ્‍તિકા બાબત
 • કલ્‍યાણ પ્રવર્તિ અને રાજયની અન્‍ય પ્રવૃતિઓને ગુજરાત સાપ્‍તાહિકમાં પ્રસિધ્‍ધિ
 • સચિવાલય જીમખાનાને ગ્રાન્‍ટ મંજુર કરવી તથા તેને લગતી અન્‍ય સઘળી કામગીરી
 • આંતર વિભાગીય સ્‍૫ર્ધાના આયોજન અંગેની નીતિ વિષયક બાબતો
 • આંતર વિભાગીય સ્‍૫ર્ધાઓમાં ભાગ લેવા માટેની અરજીઓ મંગાવવાની બાબત તેને અંગેનો ૫ત્ર વ્‍યવહાર
 • આંતર વિભાગીય રમતગમત સ્‍૫ર્ધાનું આયોજન તેમજ અન્‍ય આનુગિક કામગીરી
 • સાંસ્‍કૃતિક પ્રવૃતિઓનું આયોજન
 • સરકારી કર્મચારીઓ માટે રમતગમત પ્રવૃતિની વ્‍યવસ્‍થા ઉભી કરવા બાબત
 • સરકારી કર્મચારીઓ માટેની સાહિત્‍ય રચનાઓની હરીફાઇ
 • શિશુસંભાળ કેન્દ્ર સંચાલન અંગે
 • સરકારી કર્મચારીઓ માટે કેન્‍ટીન વ્‍યવસ્‍થા
 • સ્‍વૈચ્‍છિક રકતદાનની પ્રવૃતિ
 • સરકારી કર્મચારીઓ માટે અન્‍ય પ્રવર્તિના આયોજનને લગતી બાબતો
 • સરકારી કર્મચારીઓના સ્‍નેહ સંમેલનો યોજવા
 • કલ્‍યાણ પ્રવૃતિઓ માટે અન્‍ય રીતે નાણાકીય વ્‍યવસ્‍થા/બેન્‍ક એકાઉન્‍ટ વિગેરે બાબતો
 • સરકારી કર્મચારીઓ માટે ગાંધીનગર ખાતે ફાળવવામાં આવેલ રેલ્‍વે કવોટામાંથી રીઝર્વેશન સીટ ફાળવવા માટે સ્‍ટેશન માસ્‍તરને જાણ કરવાની બાબત
 • સરકારી કર્મચારીઓની કલ્‍યાણ પ્રવૃતિઓને લગતી અન્‍ય સઘળી કામગીરી